સુરેન્દ્રનગરઃધંધુકા-બગોદરા હાઈવે પર બસ પલટી જતા સર્જાયો અકસ્માત,કેટલા મુસાફર ઘવાયા?

સુરેન્દ્રનગરના ધંધુકા- બગોદરા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસ(private Travels bus) પલટી જતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 35 મુસાફરો ઘાયલ થયા છે. ખાનગી બસ ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola