પંચમહાલઃ હાલોલના કંજરી રોડ પર ચાલુ કારમાં લાગી આગ, ડ્રાઈવરનો બચાવ
Continues below advertisement
પંચમહાલના હાલોલના કંજરી રોડ પર ચાલુ કારમાં ઓચિંતા આગ લાગી ગઈ છે. આગના પગલે કાર ચાલક સમયસૂચકતા વાપરીને નીચે ઉતરી જતા સદનસીબે તેનો બચાવ થયો છે. ઘટનાના પગલે હાલોલ ફાયરબ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ટીમ પહોંચી છે.
Continues below advertisement