Surendranagar:કાર્બોસેલના કાળા કારોબારનો પર્દાફાશ, ખાખરાવાળીથી ઝડપાયો ગેરકાયદે જથ્થો
Surendranagar:કાર્બોસેલના કાળા કારોબારનો પર્દાફાશ, ખાખરાવાળીથી ઝડપાયો ગેરકાયદે જથ્થો
સુરેન્દ્રનગરથી સમાચાર જ્યાં થાનમાં ગેરકાયદે અનઅધિકૃત સંગ્રહ કરાયેલું કાર્બોસેલ ઝડપાયું છે. ખાખરાવાડી વિસ્તારમાંથી ગેરકાયદે સંગ્રહ કરાયેલા કાર્બોસેલના જથ્થાને જપ્ત કરવામાં આવ્યું છે. ચોટીલા નાયબ કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી છે. લીઝ હોલ્ડર ખરીદ વેચાણના આધાર પુરાવા રજુ ન કરી શકતા કાર્યવાહી થઈ છે. સ્ટોક હોલ્ડરની બાજુની જમીનમાં વેસ્ટ માલ ઠાલવી પર્યાવરણને નુકસાન થતું હતું. આ કેસમાં ચાર કરોડનો મુદ્દામાલ જપ્ત થયો છે.