સુરેન્દ્રનગર: પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ પર લોકોના ટોળાએ કર્યો હુમલો, જુઓ ગુજરાતી ન્યુઝ
સુરેન્દ્રનગરમાં બી ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ પર લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન લોકોએ હુમલો કરતા કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. જે બાદ તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. 15થી 20 જેટલા લોકોએ લાકડી વડે હુમલો કર્યો હતો.