Surendranagar: પાટડીના એક ધાર્મિક ક્રાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનની ઉડ્યા ધજાગરા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jul 2021 11:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગર(Surendranagar)ના પાટડીમાં એક ધાર્મિક કાર્યક્રમમાં કોરોના(Corona)ની ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ આપતા લોકો જોવા મળ્યા છે. આ કાર્યક્રમમાં સરકારના નિયમોને નેવે મુકીને સોશિયલ ડિસટન્સના ધજાગરા કરવામાં આવી રહ્યાં છે.