સુરેન્દ્રનગર: દિવાળી નજીક હોવા છતાં બજારમાં ગ્રાહકોનો ઓછો ધસારો, જુઓ વીડિયો
Continues below advertisement
દિવાળીના તહેવારને ગણતરીના દિવસ જ બાકી છે તેમ છતાં બજારમાં મંદી જોવા મળી રહી છે. કોરોના મહામારીના કારણે સુરેન્દ્રનગરના બજારમાં ગ્રાહકોનો ઓછો ધસારો જોવા મળી રહ્યો છે. વેપારીઓ અનુસાર આ વર્ષે 50 ટકા વેપાર થાય તેવી શક્યતા છે.
Continues below advertisement