Surendranagar: ચોટીલાના સુરજદેવળમાં કાઠી દરબારનું સંમેલન, જુઓ વીડિયો
Continues below advertisement
કાઠી સમાજનું આસ્થાનું કેંદ્ર એવા ચોટીલા પાસેના સુરજદેવળમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પહોંચી રહ્યા છે. સમાજની દિકરી એવા હેમુબા વિરૂદ્ધ પોલીસે કરેલી કાર્યવાહીને લઈ આ સંમેલન બોલાવાયું છે. ગુજસીટોક કાયદા અંતર્ગત અશોક બોરિચા નામના વ્યકિત વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. અશોક બોરિચાને 26 જાન્યુઆરીના રોજ અમરેલી પોલીસ સાવરકુંડલાના તેમના લુવારી ગામ પહોંચી હતી. આ જ દરમિયાન અશોકની અટકાયત કરાઈ હતી
Continues below advertisement