ABP News

સુરેન્દ્રનગરઃ SOGએ વધુ બે બોગસ તબીબને ઝડપ્યા, ક્લિનીકમાંથી દવાનો જથ્થો કર્યો કબજે

Continues below advertisement
સુરેન્દ્રનગરમાં એસઓજીએ વધુ બે બોગસ તબીબ ઝડપી પાડ્યા છે. ધ્રાંગધ્રાના કલ્યાણપુર અને પાટડીના દેગામમાંથી ઝડપાયેલા બે ડોક્ટર્સ કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર સારવાર અને તપાસ કરતા હતા.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola