દેશમાં વધ્યો ઓમિક્રોનનો ખતરો, મુંબઈમાં નોંધાયા વધુ બે કેસ; જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
દેશમાં ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે એવામાં મુંબઈમાં વધુ બે કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ 10 કેસ નોંધાયા છે, દેશમાં ઓમિક્રોનના કેસની સંખ્યા 23 થઈ ગઈ છે.
Continues below advertisement