Surendranagar:SOGએ ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરનાર એક શખ્સને ઝડપ્યો,જુઓ વીડિયો
સુરેન્દ્રનગર(Surendranagar) SOGએ કાંધાસરની સીમમાંથી ગાંજાનું વાવેતર કરનાર એક શખ્સની ધરપકડ(arrested) કરી છે. ખેતરમાં સવા સાત લાખના 90.80 કિલો ગાંજાના મુદ્દામાલ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. આરોપીએ ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કર્યું હતું.
Tags :
Surendranagar Cannabis SOG Team Nabs ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Grower