Surendranagar Tagore Bag | સુરેન્દ્રનગર ટાગોર બાગ બિસ્માર હાલતમાં, જુઓ અહેવાલ

Continues below advertisement

Surendranagar Tagore Bag | સુરેન્દ્રનગર જિલ્લા માં ધાર્મિક સ્થળો ઘણા આવેલા છે પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં હરવા ફરવા લાયક સ્થળો ખુબ જ ઓછા છે ત્યારે શહેરની મધ્યમાં આવેલ એકમાત્ર ટાગોર બાગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે તેમજ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ બગીચાને રીનોવેશન કરી હરવા ફરવા લાયક બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram