બનાસકાંઠાના ધાનેરાની શ્રદ્ધા એગ્રો સેન્ટરમાંથી ઝડપાયું શંકાસ્પદ ખાતર, જુઓ વીડિયો

બનાસકાંઠાના ધાનેરાની શ્રદ્ધા એગ્રો સેન્ટરમાંથી શંકાસ્પદ ખાતર ઝડપાયું હતું. એ.જે રાવલ ખેતીવાડી અધિકારીએ ખાતરના સેમ્પલ લીધા હતા. ખેતીવાડી અધિકારીએ વિક્રેતા અને ઉત્પાદક પેઢી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola