સુરતની BAPS હોસ્પિટલ, સનસાઇન, મૈત્રી, મિશન, ગ્રીન લાઇફ હોસ્પિટલમાં તપાસ, જુઓ વીડિયો
Continues below advertisement
સુપ્રીમ કોર્ટના આદેશથી MOU કરેલી 19 કોવિડ હોસ્પિટલમાં સરકારની સ્પેશિયલ ટીમ દ્ધારા તપાસ હાથ ધરાઇ હતી. સરકારે બનાવેલી ટીમે સુરતમાં BAPS હોસ્પિટલ, સનસાઈન,મૈત્રી,મિશન,ગ્રીન લાઈફ હોસ્પિટલમાં તપાસ કરી હતી. રાજ્યના સિનિયર આરોગ્ય અધિકારી, ફાયરના એડિશનલ ચીફ,ACB ડાયરેકટર,ઇલેક્ટ્રિક વિભાગના ચીફ અધિકારી સહિત 19 અધિકારી આ ટીમમાં સામેલ છે.
Continues below advertisement