જૂનાગઢઃ માંગરોળ તાલુકાના તલાટીઓએ હડતાળ કરીને કર્યો વિરોધ, જુઓ ગુજરાતી ન્યૂઝ
જૂનાગઢ માંગરોળ તાલુકાના તલાટીઓએ આજે હડતાળ પાડીને વિરોધ કર્યો છે. તાલુકા પંચાયત કચેરીની સામે બેસી તલાટીઓએ ધરણા કર્યા હતા. તલાટીઓની હડતાળને કારણે વિવિધ કામોમાં અડચણ ઊભી થઈ છે. ખેડૂતોના રજિસ્ટ્રેશન સહિતના કામો અટકી પડ્યા છે.