સુરત નવી સિવિલમાં ખૂટ્યો દવાનો જથ્થો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતની નવી સિવિલમાં દવાનો જથ્થો ખૂટી જતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. દર્દીઓના સ્વજનો બહાર જઈને દવાઓ લાવી રહયા છે. ચામડીની દવા, ન્યુટ્રીશન પાવડર વગેરેનો જથ્થો ખૂટી ગયો છે પરંતુ તેને ફાળવવામાં નથી આવ્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram