શું છે નવરાત્રિને લઈને દેવાંગ પટેલનું આયોજન ? દેવાંગ પટેલ સાથે ખાસ વાતચીત
Continues below advertisement
દેવાંગ પટેલે એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે તેમના નવરાત્રિને લઈને આયોજનની વાત કરી હતી. ગાયક અને કલાકાર દેવાંગ પટેલ પાસેથી જાણો
તેમના ખાસ અંદાજમાં નવરાત્રિના અવનવા રંગ.
Continues below advertisement