અમદાવાદ: બી.જે.મેડિકલ કોલેજમાં જુનિયર તબીબોનું વિરોધ પ્રદર્શન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં સુવિધાઓની કમી છે. સળંગ બોન્ડમાં ગણવા મામલે પણ માંગ કરાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram