'ઓફિસમાં બેસી હુકમ કરવાના, અને જે મળે એ લઇ લેવાનું ', ભાજપના પૂર્વ ધારાસભ્યએ કોને કહ્યુ?
મોરબીના માળિયાના ખાખરેચી ગામનો વીડિયો વાયરલ થયો હતો. ગામના એક દવાખાનામાં દર્દીઓને બહાર બોટલા ચડાવી સારવાર આપવામાં આવી રહી હતી. મોરબી ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કલેક્ટર સાથે બોલાચાલીનો વીડિયો વાયરલ થયો હતો. બંન્ને વચ્ચે સિવિલ હોસ્પિટલમાં બોલાચાલી થઇ હતી. કાંતિ અમૃતિયા અને સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવા નિકળેલા કલેક્ટર વચ્ચે બોલાચાલી થઇ હતી.
Tags :
Morbi Former BJP MLa