Vadodara: શબવાહિની ન મળતા મૃતદેહને લઈ જવાયો લારીમાં, જુઓ વીડિયો
વડોદરામાં એમ્બ્યુલન્સ અને શબવાહિની ન મળતા મૃતદેહને લારીમાં લઈ જવાતા દયનીય દ્રશ્યો જોવા મળ્યા છે. નગરવાડા શાક માર્કેટ પાસેના 65 વર્ષના વૃદ્ધાનું મોત થતા તેમના મૃતદેહને નાગરવાડાથી ખાસવાડી સ્મશાન લારીમાં લઈ જવાયો હતો.