તાપી: નિગમના ફિલ્ડ આસિસ્ટન્ટ પાસેથી આવક કરતા 137.81 ટકા અપ્રમાણસર મિલકત મળતા ACBની કાર્યવાહી
તાપી: ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના વધુ એક કર્મચારીનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. નિગમના ફિલ્ડ આસિસ્ટન્ટ પાસેથી આવક કરતા 137.81 ટકા અપ્રમાણસર મિલકત મળતા ACBએ કાર્યવાહી કરી છે.