સિરમ ઈન્સ્ટીટ્યૂટના CEO અદાર પૂનાવાલા abp અસ્મિતા પર EXCLUSIVE
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
દેશના અનેક રાજ્યોમાં સિરમ ઈન્સ્ટીટ્યૂટની વેક્સીનનો પ્રથમ જથ્થો પહોંચી ગયો છે. લગભગ 13 જગ્યાએ વેક્સીનનો પ્રથમ જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ વેક્સીન વિતરણ શરુ થવા પર ખુશી વ્યક્ત કરી છે અને તેને એક ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. વેક્સીનની તૈયારીઓને લઈ અદાર પૂનાવાલા શું કહી રહ્યાં છે ? જુઓ વીડિયોમાં