Tapi:વ્યારામાં બુટલેગરો બેફામ, જાહેરમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી કોરોનાના નિયમોના ઉડાવ્યા ધજાગરા
Continues below advertisement
તાપી(Tapi)ના વ્યારા(Vyara)માં બુલટેગરો(Bultegars)એ જાહેરમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી છે. બુટલેગરની જન્મદિવસની પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે રાકેશ ચૌધરી(Rakesh Chaudhary) નામના વ્યક્તિની અટકાયત કરી છે. વ્યારા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Continues below advertisement
Tags :
Tapi Bootleggers Public Vyara Birthday Celebrations ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV