Ahmedabad: થોડાક વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા શું કરાયો નિર્ણય?,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં થોડાક વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા નવી સ્ટોર્મ વોટરલાઈનનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મનપાની સુએજ અને વોટર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. વરસાદને કારણે નિકોલ વિસ્તારમાં ખુબ જ પાણી ભરાયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Rain Municipal Corporation Waterline ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV