તાપી:સોનગઢ તાલુકાનાં પ્રયોજના વહીવટદાર સામે આરોપ, અમિત ચાવડા-કોંગ્રેસના નિઝર ધારાસભ્યના આરોપ

તાપીના સોનગઢ તાલુકાનાં પ્રયોજના વહીવટદાર સામે આરોપ લાગ્યા છે. અમિત ચાવડા અને કોંગ્રેસના નિઝરના ધારાસભ્યે આરોપ લગાવ્યા છે. પ્રયોજના વહીવટદાર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. તો સાથે જ માહિતી અધિકાર મુજબ માહિતી ન અપાતાં હોવાનો પણ આરોપ લાગ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola