તાપીઃ સ્નેહમિલન કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલનું મહત્વનું નિવેદન, કહ્યું-‘20-20 રમવાવાળો હું નથી’

Continues below advertisement

તાપી જિલ્લાના સોનગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 20-20 રમવાવાળો હું નથી. સ્નેહમિલન કાર્યક્રમમાં તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram