તાપીઃ બાજીપુરામાં સહકારથી સમૃદ્ધી સંમેલનનું કરાયું આયોજન, અમિત શાહ કરશે સંબોધન

Continues below advertisement

તાપીના બાજીપુરામાં સહકારથી સમૃદ્ધી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત, તાપી જિલ્લાના એક લાખથી વધુ પશુપાલકોને અમિત શાહ સંબોધન કરશે. સુમુલ ડેરીના ચક્કી આટા પ્લાન્ટનું પણ તેઓ ઉદ્ધાટન કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram