રાજ્યમાં હવે પડશે કાળઝાળ ગરમી, આ બે દિવસ માટે અપાયું યલો એલર્ટ
abp asmita
Updated at:
13 Mar 2022 10:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર જવાની આગાહી કરવામાં આવી છે. મંગળવાર અને બુધવારે યલો એલર્ટ જાહેર કરાયું છે.