Tapi Rain | ડાંગમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ વીડિયોમાં
Continues below advertisement
દક્ષિણ ગુજરાતના ડાંગમાં પણ વરસાદે પોતાની તોફાની બેટિંગ શરૂ કરી હતી.. રાજ્યમાં સાર્વત્રિક મેઘસવારીનું આગમન અને હાલ ડાંગમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે... ડાંગમાં વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતો રાહત અનુભવી રહ્યા છે...દક્ષિણ ગુજરાતના ડાંગમાં પણ વરસાદે પોતાની તોફાની બેટિંગ શરૂ કરી હતી.. રાજ્યમાં સાર્વત્રિક મેઘસવારીનું આગમન અને હાલ ડાંગમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે... ડાંગમાં વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતો રાહત અનુભવી રહ્યા છે...દક્ષિણ ગુજરાતના ડાંગમાં પણ વરસાદે પોતાની તોફાની બેટિંગ શરૂ કરી હતી.. રાજ્યમાં સાર્વત્રિક મેઘસવારીનું આગમન અને હાલ ડાંગમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે... ડાંગમાં વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતો રાહત અનુભવી રહ્યા છે...
Continues below advertisement