Patan Rain | થોડાક જ વરસાદમાં પાટણ થયું પાણી પાણી... જુઓ જળબંબાકારના દ્રશ્યો
Continues below advertisement
ગઈકાલે બપોર બાદ રાજ્યના અનેક જિલ્લાાઓમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતના પાટણમાં અનરાધાર વરસાદ પડ્યો છે. આવામાં પાટણના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદનાકારણે રેલવે ગળનાળું ભરાઇ ગયું છે. વરસાદમાં પ્રિમોન્સુન પ્લાન પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
મહેસાણાના ઉંઝામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયાં છે. ઊંઝા શહેરમાં પ્રવેશ સમા અંડર પાસમાં પાણી ભરાયાં છે. અંડર પાસમાં પાણી ભરાતા અંડર બંધ કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર તેમજ અવર જવર બંધ કરવામાં આવી છે.ઉત્તર ગુજરાતના પાટણમાં અનરાધાર વરસાદ પડ્યો છે. આવામાં પાટણના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદનાકારણે રેલવે ગળનાળું ભરાઇ ગયું છે. વરસાદમાં પ્રિમોન્સુન પ્લાન પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
Continues below advertisement