તાપીઃ બેડકુવાદરમાં એક વ્યક્તિની જાણબહાર નોંધાઈ ઉમેદવારી, જુઓ શું છે મામલો?
Continues below advertisement
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેડકુવાદરમાં એક વ્યક્તિની જાણબહાર જ ઉમેદવારી નોંધાઈ ગઈ છે. આ ગામના સ્થાનિક ભૂપેન્દ્ર ભાઈની જાણ બહાર જ ચૂંટણીમાં દાવેદારી થઈ ગઈ છે. તેમને જાણ થતા તેમણે કલેક્ટરને જાણ કરી છે.
Continues below advertisement