તાપીના વ્યારા નગરપાલિકામાં વોર્ડ-3માં BJP અને અપક્ષ કાર્યકરો વચ્ચે ઘર્ષણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વ્યારા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 3 માં બીજેપી અને અપક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. વોર્ડ નંબર 3 ના ઢોળીયાવાડ વિસ્તારમાં બંન્ને પક્ષના કાર્યકરો સામસામે આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવી બંદોબસ્ત ગોઠવ્યો હતો.