TAT પાસ ઉમેદવારોએ લખ્યો CM રૂપાણીને પત્ર, શું કરી માંગ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2021 04:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેટ પાસ ઉમેદવારોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે શિક્ષકોની ભરતી કરવા માંગ કરી છે.સાથે જ ટેટ પાસ ઉમેદવારોની વેલેડિટી વધારવાની પણ માંગ કરવામાં આવી છે. ઉમેદવારોએ આરોપ લગાવ્યો કે કેન્દ્રના આદેશ છતા સરકારે કોઈ આદેશ કર્યો નથી.