Gujarat ATS Operation : ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓની તપાસ માટે અન્ય રાજ્યોની ટીમ ગુજરાતમાં
Gujarat ATS Operation : ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓની તપાસ માટે અન્ય રાજ્યોની ટીમ ગુજરાતમાં
અડાલજમાંથી ઝડપાયેલા સંદિગ્ધ આતંકીઓ મુદ્દે મોટા સમાચાર. સંદિગ્ધોની તપાસ માટે અન્ય રાજ્યની એજન્સી ગુજરાતમાં. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન ATSની ટીમ ગુજરાતમાં. હૈદરાબાદ પોલીસની ટીમ પણ ગુજરાતમાં. આતંકીઓની તપાસ અને કનેક્શનને લઇને તપાસ.
ગાંધીનગરથી ઝડપાયેલા ત્રણ સંદિગ્ધ આતંકી મુદ્દે મોટા સમાચાર. ત્રણેય સંદિગ્ધ આતંકીઓને સાથે રાખી ATSનું રિ-કંસ્ટ્રક્શન. છત્રાલ પાસે છૂપાવેલા હથિયારના સ્થળે રિ-કંસ્ટ્રક્શન. સંદિગ્ધ મોહિયુદ્દીન સૈયદને સાથે રાખી ATSનું રિ-કંસ્ટ્રક્શન. સંદિગ્ધ આઝાદ સુલેમાન શેખને સાથે રાખી ATSનું રિ-કંસ્ટ્રક્શન. સંદિગ્ઘ મોહંમદ સુહેલ મોહંમદ સલીમ ખાનને સાથે રાખી રિ-કંસ્ટ્રક્શન. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં. તમામ વીડિયો એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલ પર પણ જોઇ શકો છો.