Delhi Blast Updates: દિલ્લી બ્લાસ્ટને લઈ સૌથી મોટો ધડાકો, માસ્ટર માઇન્ડ ડો. ઉમર માર્યો ગયો
Delhi Blast Updates: દિલ્લી બ્લાસ્ટને લઈ સૌથી મોટો ધડાકો, માસ્ટર માઇન્ડ ડો. ઉમર માર્યો ગયો
દિલ્લી બ્લાસ્ટને લઈને મોટો ઘટસ્ફોટ. ટેરર રેકેટનો માસ્ટરમાઈન્ડ હતો ડૉક્ટર ઉમર.દિલ્લીમાં જ હુમલો કરવાનું મુખ્ય ટાર્ગેટ નહતું. ફરિદાબાદમાં રેડ બાદ ગભરાઈ ગયો હતો આતંકી ઉમર. i-20 કારમાં વિસ્ફોટક લઈ ઉમર ભાગ્યો હતો દિલ્લી. દિલ્લીની સુનહરી બાગ મુસ્જિદના પાર્કિંગમાં હતી કાર. ત્રણ કલાક સુધી પાર્કિંગમાં હતી કાર, તેવો દાવો સૂત્રો દ્વારા કરાયો છે.
દિલ્લી બ્લાસ્ટને લઈને મોટો ઘટસ્ફોટ. સૂત્રોના હવાલેથી સમાચાર મળી રહ્યા છે કે, ટેરર રેકેટનો માસ્ટરમાઈન્ડ હતો ડૉક્ટર ઉમર. દિલ્લીમાં જ હુમલો કરવાનું મુખ્ય ટાર્ગેટ નહતું. ફરિદાબાદમાં રેડ બાદ ગભરાઈ ગયો હતો આતંકી ઉમર. i-20 કારમાં વિસ્ફોટક લઈ ઉમર ભાગ્યો હતો દિલ્લી. દિલ્લીની સુનહરી બાગ મુસ્જિદના પાર્કિંગમાં હતી કાર. ત્રણ કલાક સુધી પાર્કિંગમાં હતી કાર. આ કેસમાં ડોક્ટર ઉમરના પિતાની પોલીસે અટકાયત કરી છે.