રાજ્યમાં આગામી દિવસમાં ઠંડીનો પારો ગગડશે, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં આગામી દિવસમાં ઠંડીનો પારો ગગડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં સહિત લહેર રહેશે. રાજ્યમાં તાપમાનનો પારો નીચે જશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. લોકોને ઠંડા પવનનો સામનો કરવો પડશે. સહિત લહેરના કારણે લોકો ઠુંઠવાશે.