બનાસકાંઠાઃ જૂના રૂઢિ રિવાજો, અંધશ્રદ્ધા દૂર કરવા ચોવીસી ગોળ ઠાકોર સમાજે લીધા મહત્વના નિર્ણય
બનાસકાંઠામાં ચોવિસી ગોળ ઠાકોર સમાજ દ્વારા સમાજમાં ઘર કરી ગયેલા જૂના રૂઢી રિવાજો, અંધશ્રદ્ધાઓ દૂર કરવા માટે કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં સમાજમાં સારા નરસા પ્રસંગોમાં થતા ખોટા ખર્ચા ન થાય અને સમાજ વિકાસના માર્ગે આગળ વધે તે માટે સામાજિક બંધારણ બનાવવામાં આવ્યું છે