સુરતમાં એક વ્યક્તિએ જાહેરમાર્ગ પર બર્થ-ડેની કરી ઉજવણી, પોલીસે ન કરી કોઇ કાર્યવાહી

Continues below advertisement
સુરતમાં વિસ્મય દેસાઈ નામની વ્યકિતએ 22 નવેમ્બરે જાહેરમાર્ગ પર જન્મદિવસની ઉજવણી કરી હતી. બાદમાં આ બર્થ-ડે સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જેને લઇને વિવાદ પેદા થયો છે. જન્મદિવસની ઉજવણી કર્ફ્યૂ લાગુ થયું તે અગાઉનો છે કે પછીનો તેને લઇને કોઇ સ્પષ્ટતા નથી. માસ્ક વગર જાહેર માર્ગ પર સેલિબ્રેશન દરમિયાન ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. જોકે, આ મામલે પોલીસે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નહોતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram