સુરેન્દ્રનગરમાં ગુપ્ત ધન મેળવવાની લાલચમાં 1200 વર્ષ જૂના શિવ મંદિરને પહોંચાડાયું નુકસાન

Continues below advertisement

સુરેન્દ્રનગર (surendranagar) જિલ્લાના થાન તાલુકાના જામવાડી ગામે શિવ મંદિરમાં (Shiv Temple) ગુપ્ત ધનની (Secret treasure) લાલચમાં મંદિરમાં કોઈએ 6 ફૂટ જેટલો ઉંડો ખાડો કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગુપ્ત ધન મેળવવાની લાલચમાં 1200 વર્ષ પ્રાચીન શિવ મંદિરમાં તોડફોડ કરવામાં આવતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram