ડિગ્રી એન્જિનીયરીંગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ, ક્યારે જાહેર કરાશે પ્રોવિઝનલ મેરિટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jul 2021 11:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોરણ-12 સાયન્સનું પરિણામ આવ્યા પછી ડિગ્રી એન્જિનીયરીંગ(Degree Engineering)માં પ્રવેશ પ્રક્રિયા(Admission process) શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ ACPCની વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરી શકશે. 16 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરીને ઓનલાઈન ફી ભરવાની રહેશે.