જમ્મુના ટેકનિકલ એરપોર્ટ પરિસરમાં બ્લાસ્ટ, બ્લાસ્ટ થતાં નાસભાગ મચી
જમ્મુના ટેકનિકલ એરપોર્ટ પરિસરમાં બ્લાસ્ટ થયો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કોર્ડ ઘટના સ્થળે હાજર છે. બ્લાસ્ટ થતાં નાસભાગ મચી હતી. હાલ કોઈ જાન હાનિના સમાચાર સામે આવ્યા નથી.