શિક્ષણ બોર્ડે માસ પ્રમોશન બાદ બેઠક વ્યવસ્થામાં શુ કર્યો સુધારો?,જુઓ વીડિયો

Continues below advertisement

હવે ધોરણ-11 અને 12 વર્ગમાં 75થી વધુ વિદ્યાર્થી(Student)ઓ બેસાડી શકાશે. શિક્ષણ બોર્ડે(Board of Education) તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને પરિપત્ર મોકલાવી  આ અંગે માહિતી આપી છે. શિક્ષણ બોર્ડ માસ પ્રમોશન બાદ બેઠક વ્યવસ્થામાં સુધારો કર્યો છે. અગાઉ વધુમાં વધુ 60 વિદ્યાર્થીઓને બેસાડવાની જોગવાઈ હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram