ધાનેરા નગરપાલિકાના પ્રમુખ સહિત પાંચ સભ્યોને કરાયા સસ્પેન્ડ,જુઓ વીડિયો
Continues below advertisement
ધાનેરા નગરપાલિકા(Dhanera Municipality)ના પ્રમુખ(President) સહિત પાંચ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. જેમાં પ્રમુખ કિરણ સોની, ઈન્દુબેન, ગીતાબેન વાઘેલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Continues below advertisement