મંત્રીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાના કારણે આજે નહીં મળે કેબિનેટની બેઠક, જુઓ વીડિયો
ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક નહી યોજાય. મુખ્યમંત્રી સહીત મંત્રીમંડળ પેટાચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત હોવાના કારણે આજે કેબિનેટ બેઠક નહી યોજાય. મુખ્યમંત્રી વિજય રૂપાણી લીંબડી બેઠક પર પ્રચાર કરશે.
Tags :
The Cabinet Meeting