સુરતમાં વેક્સિનનો જથ્થો નથી પર્યાપ્ત, વેપારીઓએ સમય મર્યાદા વધારવાની કરી માંગ

સુરતમાં પણ વેક્સિનનો જથ્થો પર્યાપ્ત નથી. લાંબી લાઇન લગાવીને ઉભેલા લોકોને માત્ર ટોકન અપાયું છે. પરંતુ રસીના મળતા આક્રોશ જોવા મળ્યો છે. વેક્સિનેશન માટે લોકો સમય મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola