દિલ્હીના મુખ્યમંત્રીએ કોને ‘ગુજરાતના કેજરીવાલ’ ગણાવ્યા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jun 2021 02:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્લીના મુખ્યમંત્રી (Delhi CM) અને AAPના વડા અરવિંદ કેજરીવાલ (AAP chief Arvind Kejriwal) અમદાવાદ આવી પહોંચ્યા હતા. કેજરીવાલે ઇસુદાન ગઢવીનું આપમાં સ્વાગત કહ્યું હતું. કેજરીવાલે બાદમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. બાદમાં તેઓએ નવરંગપુરામાં પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.