નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ, ખૈલેયાઓ ગરબે ઘૂમવા માટે આતુર; જુઓ કેવી છે તૈયારી?
નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 7મી ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે ત્યારે ખૈલેયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના ભૂલકાઓમાં પણ અલગ અલગ ગરબા વેરાયટિ જોવા મળશે.