ડ્રગ્સ પાર્ટીમાં અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યનની પૂછપરછ શરૂ, કેટલું ઝડપાયું ડ્રગ્સ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Oct 2021 02:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈથી ગોવા જઈ રહેલા ક્રુઝમાં ચાલતી ડ્રગ્સ પાર્ટીમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યનનું પણ નામ સામે આવ્યું છે. આ પાર્ટીમાંથી NCBની ટીમે આઠ લોકોની અટકાયત કરી હતી. આ તમામ પાસેથી 30 ગ્રામ ડ્રગ્સ અને 20 ગ્રામ કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે.