ગુજરાતના આ શહેરને પ્લાસ્ટિકમુક્ત કરવા દેશનું પ્રથમ પ્લાસ્ટીક કેફે શરૂ કરાયુ, જુઓ વીડિયો
શહેરમાં દેશનું પ્રથમ પ્લાસ્ટીક કાફે દાહોદ નગરમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દાહોદને પ્લાસ્ટીકમુક્ત કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. એક કિલો પ્લાસ્ટિક કચરાના બદલામાં નાસ્તો અને 500 કચરાના બદલે ચા કોફીની લેહજ્જત માણી શકાશે. દાહોદમાં ચાલતા આ કાફેનું સંચાલન ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.