ખેડામાં ભાભીને જીવતી સળગાવી દેવાના કેસમાં આરોપી દિયરને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
Continues below advertisement
ખેડામાં નડીયાદ કોર્ટે ભાભીને જીવતી સળગાવી દેનાર આરોપી દિયરને આજીવન કેદની સજા ફટકારાઈ હતી. બે વર્ષ અગાઉ ગળતેશ્વર તાલુકાના છિંકારીયા ગામે ઘરમાં પાણી પડવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આરોપી ડાહ્યાભાઈ પરમારે પોતાની ભાભીને કેરોસીન છાંટી સળગાવી દીધી હતી. ભાભી ભૂરીબેન ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. નડીયાદ કોર્ટે આરોપી ડાહ્યાભાઈ પરમારને આજીવન કેદની સજા ફટકારી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Nadiad Gujarat News Court World News Kheda Punishment Life Imprisonment ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Live Bhabhi Accused Diar