'આંકડાઓ જે કેસ બતાવે છે એના કરતા તો અનેક ગણા કેસ છે'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Apr 2021 12:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોના (corona) હવે હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં સતત બીજીવાર કોરોનાના કેસનો (corona cases) આંકડો ચાર હજારને પાર પહોંચી ગયો છે.